Breaking News/ આણંદ: કલેક્ટર પાસે પહોંચ્યા કિડનીના દર્દીઓ, દર્દીઓએ જીલ્લા કલેકટરને આપ્યું આવેદન પત્ર, PM-JAY અંતર્ગત ડાયાલિસિસ બંધ થતાં દર્દીઓ મૂંઝાયા, આરોગ્ય યોજના અંતર્ગત થતી સારવાર બંધ ન કરવા કરી રજુઆત, આણંદ જીલ્લામાં 300 કરતા વધારે ડાયાલિસિસ દર્દીઓ, આજે તમામ દર્દીઓએ જીલ્લા કલેકટરને મળી કરી રજુઆત August 14, 2023khusbu pandya Breaking News