Breaking News/ આણંદ કોંગ્રેસના પૂર્વ MLAનું રાજીનામુ કાંતિ સોઢા પરમારનું કોંગ્રેસમાંથી રાજીનામુ કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને આપ્યું રાજીનામુ આજે સત્તા વાર ભાજપમાં જોડાશે કાંતિ સોઢા પરમાર કોંગ્રેસમાં વધુ ભંગાણ પૂર્વ ધારાસભ્યનું રાજીનામુ January 30, 2023Maya Sindhav Breaking News