કમોસમી વરસાદ/ આણંદ: તારાપુર વાતાવરણમાં પલટો, ભર શિયાળે અષાઢી માહોલ સર્જાયો, વીજળીના કડાકા સાથે વરસાદ, આજે સવારે સાત વાગ્યે માવઠું, શહેરનાં માર્ગો ભીના થયા રવિપાકને નુકસાનની ભીતિ, માર્કેટયાર્ડમાં વેપારીઓનાં જીવ પડીકે બંધાયા, અનાજને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવ્યા
