Gujarat/ આણંદ નગરપાલિકાનો મહત્વનો નિર્ણય, 4 વાગ્યા બાદ વેપાર ધંધા બંધ કરવા કરી જાહેરાત, આવતીકાલથી 30 એપ્રિલ સુધી લાગુ પડશે, સાંજે 4 થી સવારે 6 વાગ્યા સુધી રહેશે બજારો બંધ , કોરોના સંક્રમણને અટકાવવા લેવાયો નિર્ણય April 8, 2021April 8, 2021parth amin Breaking News