Anand/ આણંદ: બોરસદ પાલિકાની ડંપિંગ સાઈટમાં આગ આગનો ધુમાડો ચો-તરફ ફેલાયો આજુ બાજુની 10 સોસાયટીના લોકો ગૂંગળાયા ધુમાડો ફેલાતા લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ અનેક વયસ્ક લોકોના આરોગ્યને પહોંચી હાનિ બોરસદ ફાયરની ટિમ દ્વારા આગ બુજાવવાના પ્રયાસ November 6, 2022Rahul Rathod Breaking News