Gujarat/ આણંદ સિહોલ જિ.પં. ફેર મતદાનનો મામલો, આજે સવારે મતણગતરી હાથ ધરાશે , બોરિયા ગામે ગઈકાલે 79.5 ટકા થયું મતદાન , EVMમાં ક્ષતિ સર્જાતા ગઈકાલે હતું મતદાન, 902 મતદારોમાં 713 લોકોએ આપ્યો મત

Breaking News