Gujarat/ આણંદ SOGએ ખંભાતમાં પાડ્યા દરોડા,બાતમીના આધારે દરોડા પાડી 3.25 કરોડ રકમ કરી જપ્ત,ખંભાતના ખારો પાટ કુમાર ફળિયાની ઘટના,અન અધિકૃત રીતે રાખેલા રૂપિયા કર્યા ઝપ્ત,રાજેશ પટેલના મકાનમાંથી મળ્યા રોકડા,ખંભાત ટાઉન પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી April 2, 2021parth amin Uncategorized