Breaking News/
આદિવાસી વિસ્તારમાં સરકારી નોકરીનું કૌંભાડ સ્માર્ટ વેલ્યું કંપની બનાવી રહી છે ટાર્ગેટ સરકારી નોકરી અપાવવાના બહાને રેકેટ હજ્જારો આદીવાસી યુવતીઓ બની રહી છે ભોગ ભાડાના મકાનમાં બનાવાઇ છે કંપનીની ઓફિસ સ્માર્ટ વેલ્યું કંપની અગાઉ પણ કરી ચુકી છે ઠગાઇ નોકરી અપાવવાના બહાને પડાવાય છે રોકડ રકમ દરેક યુવતી પાસેથી લેવાય છે 13,900 રૂપિયા રોકડ રકમ સ્વીકારી કોઇજ પહોંચ પણ નથી અપાતી ભોગબનનાર યુવતીએ પૈસા પરત માંગતા ધમકી જાનથી મારી નાંખવાની ધમકીની કરાઇ અરજી પોલીસ રક્ષણ આપવા માટે યુવતીએ કરી માગ