મિશન લાઈફનો લોગો અને ટેગ લાઈનનું લોન્ચિંગ
લોન્ચિંગ બાદ પીએમ મોદીએ કર્યું સંબોધન
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ માટે ભારત બીજું ઘરઃ પીએમ
‘ગોવા સાથે તેમના પારિવારિક સંબંધો’
‘પર્યાવરણ અને રિન્યૂએબલ એનર્જીમાં ગુજરાત આગળ’
‘નદીઓ સૂકાઈ રહી છે, દરિયાનું જળ સ્તર વધી રહ્યું છે’
‘મિશન લાઈફમાં દરેક વ્યક્તિ આપી શકે યોગદાન’
લોકોએ જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી
પીએમ મોદીએ લોકોએ કરી અપીલ
પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા અપીલ
આ મિશનથી પર્યાવરણનું સંરક્ષણ થશેઃ પીએમ
વડાપ્રધાન મોદીએ આફ્યો પી-3નો મંત્ર
આપણે ‘પ્રકૃતિ રક્ષતિ રક્ષતાઃ’ યાદ રાખવું જોઈએ
AAP/ કેવડિયામાં પ્રધાનમંત્રી મોદીએ કર્યું લોન્ચિંગ
મિશન લાઈફનો લોગો અને ટેગ લાઈનનું લોન્ચિંગ લોન્ચિંગ બાદ પીએમ મોદીએ કર્યું સંબોધન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ માટે ભારત બીજું ઘરઃ પીએમ ‘ગોવા સાથે તેમના પારિવારિક સંબંધો’ ‘પર્યાવરણ અને રિન્યૂએબલ એનર્જીમાં ગુજરાત આગળ’ ‘નદીઓ સૂકાઈ રહી છે, દરિયાનું જળ સ્તર વધી રહ્યું છે’ ‘મિશન લાઈફમાં દરેક વ્યક્તિ આપી શકે યોગદાન’ લોકોએ જીવનશૈલીમાં પરિવર્તન લાવવું જરૂરી પીએમ […]