Politics/ આપ ઉમેદવારોની વધુ એક યાદી કરશે જાહેર આજે બપોરે 1 વાગે ઉમેદવારોની યાદી જાહેર કરશે દાણીલીમડાથી દિનેશ કાપડીયાને મળી શકે ટિકિટ ખેડબ્રહ્માથી બિપિન ગામેતીને મળી શકે છે ટિકિટ અગાઉ બે વખત ઉમેદવારોની યાદી કરાઇ છે જાહેર અત્યારસુધી 19 ઉમેદવારની યાદી જાહેર કરી છે આજે વધુ ઉમેદવારોની યાદી કરશે જાહેર

Breaking News