Gujarat/ આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન, સાંજે 4 કલાકે ગાંધીનગર ખાતે સંમેલન , આપ પ્રદેશ પ્રમુખ ઈટાલીયા રહેશે હાજર, પ્રદેશ પ્રભારી ગુલાબસિંહ યાદવ રહેશે હાજર, સહ પ્રભારી રાજેશ શર્મા પણ રહેશે હાજર March 13, 2021parth amin Breaking News