આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ/
આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલ ખેડાની મુલાકાતે નડિયાદ કલેક્ટર કચેરી ખાતે યોજી બેઠક ધારાસભ્યો અને અધિકારીઓ સાથે યોજી બેઠક કામો ધારાધોરણ મુજબ સમયસર પૂર્ણ કરવા કરી ટકોર પદાધિકારીઓ અને અધિકારીઓ સંકલિત થઈને કામ કરે 100% નહીં પરંતુ 125% કામગીરી કરવાની તૈયારી રાખો છેવાળાના માણસની ચિંતા કરી યોગ્યઃ ઋષિકેશ પટેલ ધારાધોરણ મુજબ કામગીરી કરવી આપણી જવાબદારી