Gujarat/ આવતા 6 મહિનામાં 1500 ‘સેવા સેતુ’ કાર્યક્રમ, અગાઉના તબક્કામાં 2.45 કરોડ પ્રજાજનોને તત્કાળ સ્થળ પર જ સેવાનો લાભ, 30 સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી દર મહિનાના બીજા શનિવારે, દરેક તાલુકાના એક-એક ગામમાં સેવા સેતુ, April 5, 2022parth amin Breaking News