Breaking News/ આવતીકાલે ભગવાન જગન્નાથની 146મી ઐતિહાસિક રથયાત્રા, રથયાત્રા પર રહેશે પોલીસની ચાપતી નજર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ રાખશે રથયાત્રા પર બાજ નજર, અમદાવાદ પોલીસ દ્વારા 3D મેપ અને AI સિસ્ટમ ઉભી કરાઈ, સિટી કંટ્રોલ રૂમમાં 3D મેપ અને AI સંકલિત સિસ્ટમ તૈયાર, કન્ટ્રોલ રૂમમાં માસ્ટર ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું

