Gujarat/ આવતીકાલે સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ બંધ રહેશે, રસીનો પુરતો સ્ટોક ના હોવાના કારણે રસીકરણ બંધ રહેશે, મમતા દિવસ અને અન્ય રસીકરણ કાર્યક્રમને કારણે લેવાયો નિર્ણય, આવતીકાલે રાજ્યમાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ રહેશે બંધ

Breaking News