Gujarat/ આસારામના સાધકોને કોર્ટે સજા સંભળાવી , ગાંધીનગરની કોર્ટે સજા સંભળાવી , પત્રકારો પર હુમલાના કેસ મામલે સજા , 7 આરોપીઓને 1 વર્ષની સજા સંભળાવી , 19 આરોપીઓમાંથી 7 આરોપીને સજા , મોટેરા આશ્રમમાં પત્રકારો પર કર્યો હતો હુમલો , કવરેજ માટે ગયેલ પત્રકારો પર હુમલો કર્યો હતો , 2008માં આસારામ આશ્રમમાં કરાયો હતો હુમલો

Breaking News