આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ એકદશીનું વ્રત કરવું, કેવું રહેશે તમારૂં આજનું રાશિફળ

આજે 3  સપ્ટેમ્બર ભાદરવા સુદ અગિયારસ અને  બુધવારનો દિવસ છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે.

Trending Religious Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

 

આજનું પંચાંગ: આજે 3  સપ્ટેમ્બર ભાદરવા સુદ અગિયારસ અને  બુધવારનો દિવસ છે. ચંદ્ર ધન રાશિમાં છે. સૂર્ય સિંહ રાશિમાં છે. પૂર્વાષાઢા નક્ષત્ર બેઠું છે. સૂર્યોદય 6.22  કલાકે થશે. સૂર્યાસ્ત 7.55 કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ

આજે એકાદશી છે.

અગિયારસનીસમાપ્તિ: સવારે૦૪:૨૪સુધી. સપ્ટે-૦૪ 

તારીખ:- ૦૩-૦૯-૨૦૨૫, બુધવાર/ભાદરવા સુદ અગિયારસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૬:૨૨ થી ૦૭:૫૬
અમૃત૦૭:૫૬ થી ૦૯:૩૦
શુભ૧૧:૦૫ થી ૧૨.૪૦
લાભ૦૫:૨૧ થી ૦૬:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૮:૨૧થી ૦૯:૪૭
અમૃત૦૯:૪૭થી ૧૧:૧૩

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તમારા કાર્ય પરિપૂર્ણ થાય.
  • નાણાનોનવોસ્ત્રોતમળે.
  • મિત્રસાથેસંબંધનબગડેતેનુંધ્યાનરાખવું.
  • ગળાનોપ્રોબ્લેમરહે.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૭

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • સ્વાસ્થ્યમાં સુધારો જણાય.
  • લગ્નજીવનમાંમીઠાશઆવે.
  • ધાર્મિકસ્થળનીમુલાકાતથાય.
  • વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય.
  • શુભ કલર –પોપટી
  • શુભ નંબર –૬

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • કોઈ યોજના સફળ થાય.
  • મિત્ર સાથે દિવસ આનંદમય જાય.
  • મહત્વના કામમાં ધીરજરાખવી.
  • કોઈક નવા વ્યક્તિ પરિચયમાં આવે.
  • શુભ કલર –ક્રીમ
  • શુભ નંબર –૧

 

  • કર્ક (ડ, હ) :-
  • વધુ પડતી ચિંતા માનસિક ખલેલ પહોંચાડે.
  • વસ્તુઓ ઉંધી આવે.
  • વાણી અને વર્તનમાં પ્રભુતા આવે.
  • કોઈ જાદુ થાય તેવો અનુભવ થાય.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૪

 

  • સિંહ (મ, ટ) :-
  • ઉધાર કોઈની પાસેથી લેવું નહીં.
  • ઉતાવળે કોઈ નિર્ણય લેવો નહીં.
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ સારો જાય.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • શેરબજારમાં ફાયદો જણાય.
  • અણધાર્યા લાભ થાય..
  • આત્મવિશ્વાસથી સભર રાખશે.
  • વતર્તમાનને માણવાની જરૂર છે
  • શુભ કલર –લીલો
  • શુભ નંબર –૮

 

  • તુલા (ર, ત) :-
  • પરિવારના સભ્યોની કાળજી લેવી.
  • મનમાં મૂંઝવણ રહ્યાકરે.
  • લઘુ ઉદ્યોગોવાળા ને સંભાળવું.
  • ખુશખુશાલ મિજાજમાં રહો.
  • શુભ કલર –વાદળી
  • શુભ નંબર –૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • બાળકો પાસેથી સારા સમાચાર મળે.
  • કોઈ સમસ્યાનું સમાધાન મળે.
  • વ્યાપારી ભાગીદારો સહકારપૂર્વક વર્તશે.
  • અધૂરાં કાર્યો પૂરાં કરશો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • ધન સમજી વિચારીને વાપરો.
  • ધાર્મિકસ્થળની મુલાકાત થાય.
  • બિનજરૂરી ચર્ચાઓ માં ન આવવું
  • અદભુત સરપ્રાઈઝ મળે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૭

 

  • મકર (ખ, જ) :-
  • આર્થિક બાબતમાં ઉતાવળ ન કરવી.
  • વિદેશમાં રહેતા લોકો તરફથી લાભ થાય.
  • તમારા પ્રયત્નો ફળદાયી નીવડશે.
  • વેપારમાંફાયદોથાય.
  • શુભ કલર –ભૂરો
  • શુભ નંબર –૩

 

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • કામનું દબાણ બેચેન કરે.
  • પૈસાનો વ્યહવાર ઓછો રાખવો.
  • લાકા સાથેની ગેરસમજ દૂર થશે.
  • કોઈનવુંસાહસથાય.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૪

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • ગેરસમજ દૂર થાય.
  • તમારા જીવનસાથી તમને વખાણશે.
  • સંબંધમાં મીઠાશ આવે.
  • માતા-પિતાનાઆશીર્વાદથીફાયદોથાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૯

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તીખું ખાવાના શોખીન છો? તો બનાવો લસણની આ ચટાકેદાર ચટણી…

આ પણ વાંચો:ભરેલા મરચાં ફીકા ભોજનને પણ બનાવશે મજેદાર! જાણો આ ટેસ્ટી રેસિપી…

આ પણ વાંચો:આ ગણેશ ચતુર્થીના પાવન તહેવારે પરંપરાગત મોદકને આપો ચૉકલેટી ટિવસ્ટ!