આજનું રાશિફળ/ આ રાશિના જાતકોએ ઓમ રાહવે નમ: મંત્રનો જાપ કરવો, જાણો કેવું રહેશે તમારું આજનું રાશિફળ

આજે ચંદ્રની રાશિ કર્ક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે આશ્લેશા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૮ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪ કલાકે થશે.

Top Stories Religious Rashifal Dharma & Bhakti
આજનું રાશિફળ

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

           ૯ ડિસેમ્બર ૨૦૨૫ નું પંચાંગ તથા આજનું રાશિફળ:

  • આજે ૯ ડિસેમ્બર ૨૦૨૫ સોમવાર અને માગશર વદ પાંચમ છે, આજે ચંદ્રની રાશિ કર્ક અને સૂર્યની રાશિ વૃશ્ચિક છે. આજે આશ્લેશા નક્ષત્ર બેઠું અને સૂર્યોદયનો સમય ૦૭.૦૮ કલાકે અને સૂર્યાસ્તનો સમય ૦૫.૫૪ કલાકે થશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ : ઓમ રાહવે નમ: મંત્રનો જાપ કરવો

આજનું રાશિફળમાં ગ્રહોની સ્થિતિ આપણા જીવન પર સીધો પ્રભાવ પાડે છે. દરેક ગ્રહની ચાલ અને દિશા આપણા વિચારો, નિર્ણયો, કાર્યક્ષમતામાં ફેરફાર લાવે છે. આજનો દિવસ ખાસ કરીને રાહુના પ્રભાવથી સંકળાયેલો માનવામાં આવે છે. કેટલીક રાશિઓ પર આજે રાહુનો ગાઢ પ્રભાવ રહેશે અને તેથી “ઓમ રાહવે નમઃ” મંત્ર જાપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે.

આ મંત્રના જાપથી અચાનક આવતી મુશ્કેલીઓ દૂર થાય, માનસિક અશાંતિ ઘટે, નકારાત્મક ઉર્જાનો નાશ થાય, કારકિર્દી અને ધંધામાં અટકેલા કામ ગતિ પકડે, શત્રુબાધા અને ગુપ્ત વિરોધીઓથી રક્ષા મળે, રાહુ નકારાત્મક ગ્રહ છે, પરંતુ યોગ્ય ઉપાય અને મંત્રના જાપથી તેનો પ્રભાવ હળવો થઈ જાય છે. ચાલો જાણીએ કે આજનો દિવસ દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે અને કોણે ખાસ આ મંત્રનો જાપ કરવો જોઈએ.

 

પાંચમની સમાપ્તિ        :        બપોરે ૦૨:૨૫ સુધી.

તારીખ:-  ૦૯-૧૨-૨૦૨૫, મંગળવાર / માગશર વદ પાંચમ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ ૧૧:૦૯ થી ૧૨:૩૧
અમૃત૧૨:૩૧ થી ૦૧:૫૨
શુભ૦૩:૧૩ થી ૦૪.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૭:૩૨ થી ૦૯:૧૩
શુભ૧૦:૫૨થી ૧૨:૩૨

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મોજ-મજામા દિવસ જાય.
  • આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
  • આજના દિવસ સાવચેતી રાખવી.
  • ગુસ્સા પર કાબુ રાખવો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • કામમાં કંટાળો આવે.
  • કાર્યમાં વિઘ્નો આવે..
  • વાહન ધીમે ચલાવવું.
  • તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર – ૧

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મહત્વના કાર્યમાં સમય પસાર થાય.
  • વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
  • ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું.
  • પ્રિયજન સાથેની ખરીદીમાં નાણા ખર્ચાય.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૭

 

  • કર્ક (ડ , હ) :-
  • ઘૂટણમા દુખાવો રહે.
  • નવા વિચારો ઉત્પાદક હશે.
  • તમને ઉત્સાહ સારો રહે.
  • નવીનકામનું આયોજન થાય.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૫

 

  • સિંહ (મ , ટ) :-
  • વાતું ભૂલી જવાય.
  • તમારો ગેરફાયદો ઉપાડશે.
  • ધાર્મિકકાર્ય હેતુ ક્યાય મુસાફરી થાય.
  • તમને ખુશીની લાગણી અનુભવાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૬

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • કોઈ ઉપર વિશ્ચાસ ન કરવો.
  • માતા-પિતાનું આરોગ્‍ય ઠીક રહેશે.
  • કોઈને મદદ કરવાની સદભાવના રાખો.
  • લાભની વાત સંભાળવા મળી શકે.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૯

 

  • તુલા (ર , ત) :-
  • અણધાર્યા સ્થળેથી લાભ થાય.
  • સહનશક્તિની કસોટી થાય.
  • તકેદારી રાખવી પડશે..
  • રિયલએસ્ટેટમાંફાયદોજણાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૬

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • વ્‍યાપારમાં લાભ થશે.
  • નોકરીમાં પ્રમોશન થાય.
  • કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
  • પ્રોપર્ટીને લઈને કોઈ મોટો નિર્ણય લઇ શકો.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

          

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • અટકેલા કાર્ય સમય પર પૂરા થશે.
  • માનસિક ત્રાસથી બચવું.
  • વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
  • સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ મળે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૨

 

  • મકર (ખ, જ) :-
  • પ્રયત્‍નોનો ફળ તરત જ મળશે.
  • ઉદાર વ્‍યવહારથી લાભ થશે.
  • નવું વાહન કે મકાન ખરીદી શકો.
  • શત્રુ સામે તમારો વિજય થાય.
  • શુભ કલર –કેસરી
  • શુભ નંબર –૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • આર્થિક લાભની તક મળશે.
  • વિચારેલું કાર્ય સમય પર થશે.
  • આજનો દિવસ સરસ જાય.
  • જૂનીઓળખાણ તાજી થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર –૨

 

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • કોઈક નવા પરિચયમાં આવે.
  • અંગત બાબતો શૅર કરતા નહીં.
  • ખુશીની લાગણી તમારા મુખ પર સ્પષ્ટ દેખાઈ આવે.
  • પરિવારનો સહયોગ મળશે.
  • શુભ કલર – બદામી

શુભ નંબર –૯