આજનું રાશિફળ/ આ રાશિના જાતકોના લગ્નજીવનમાં આવી શકે મુશ્કેલી, જાણો તમારું રાશિ ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412) શિવધારા જ્યોતિષ આજનું પંચાંગ: તારીખ :- ૧૨-૧૨-૨૦૨૩, મંગળવાર તિથી :-     વિ. સં. ૨૦૮૦ /કારતક વદ અમાસ રાશી :-    વૃશ્ચિક (ન,ય) નક્ષત્ર :-   અનુરાધા        (સવારે ૧૧:૫૯ સુધી.) યોગ :-    ધૃતિ          (સાંજે ૦૬:૫૬ સુધી.) કરણ :-    ચતુષ્પાદ        (સાંજે ૦૫:૪૧ સુધી) વિંછુડો કે પંચક […]

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિ ભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૨-૧૨-૨૦૨૩, મંગળવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૮૦ /કારતક વદ અમાસ
 • રાશી :-    વૃશ્ચિક (ન,ય)
 • નક્ષત્ર :-   અનુરાધા        (સવારે ૧૧:૫૯ સુધી.)
 • યોગ :-    ધૃતિ          (સાંજે ૦૬:૫૬ સુધી.)
 • કરણ :-    ચતુષ્પાદ        (સાંજે ૦૫:૪૧ સુધી)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • વૃશ્ચિક                             ü વૃશ્ચિક
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૦ કલાકે                            ü સાંજે ૦૫.૫૫ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૬:૨૫ એ.એમ.                                   ü ૦૫:૧૫ પી.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üબપોરે ૧૨:૧૧ થી બપોર ૧૨:૫૪ સુધી.       ü બપોર ૦૩.૧૪ થી સાંજે ૦૪.૩૪ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

હનુમાનજીને તેલ અને સિંદુર અર્પિત કરવા.

 • અમાસની સમાપ્તિ :         સવારે ૦૫:૦૪  સુધી. ડિસે-૧૩

 

તારીખ   :-    ૧૨-૧૨-૨૦૨૩, મંગળવાર / કારતક વદ અમાસ ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૨ થી ૧૨:૩૩
અમૃત ૧૨:૩૩ થી ૦૧:૫૩
શુભ ૦૩:૧૩ થી ૦૪.૩૩

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૩૪ થી ૦૯:૧૪
શુભ ૧૦:૫૪ થી ૧૨:૩૪

 

 • મેષ (અ, લ , ઈ) :-
 • અદભુત દિવસ રહેશે.
 • લાભ થવાની શક્યતા છે
 • પ્રેમ ગુલાબની જેમ ખીલી.
 • લાંબુ વિચારવાનું છોડો.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર –૫

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • શારીરિક રીતે સ્વસ્થ રહેશો.
 • સૌંદર્યમાં વધારો થાય.
 • લોકોનું સારું સંભળાય.
 • સમયનો બગાડ ન કરવો.
 • શુભ કલર –સફેદ
 • શુભ નંબર –૭

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • સખત મહેનત કરવાનો સમય છે.
 • વ્યસ્ત રહો.
 • નાની વાતો મોટી ન કરવી.
 • ધનલાભ થાય.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર –૮

 

 • કર્ક (ડ, હ) :-
 • પ્રિય સપનું સાકાર થશે
 • આવેશ કાબૂમાં રાખજો
 • લોકો ઉપર દયા ખાવી નહીં.
 • જીવનમાં હુંફ ઉમેરાય.
 • શુભ કલર –લાલ
 • શુભ નંબર –૪

 

 • સિંહ (મ, ટ) :-
 • આર્થિક સ્થિતિ સુધરશે.
 • માંદગીથી તમને મુક્તિ મળે
 • કોઈની પર વિશ્વાસ ન મૂકવો.
 • અનુભવીએ માણસની સલાહ લેવી.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર –૫

 

 • કન્યા (પ, ઠ, ણ) :-
 • સાંજ આનંદદાયક રહેશે.
 • નોકરીમાં સારા પરિણામ નહી મળે.
 • ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું.
 • ખોટી જગ્યા પર સહી ન થાય તેનું ધ્યાન રાખવું.
 • શુભ કલર – ભૂરો
 • શુભ નંબર –૨

 

 

 • તુલા (ર, ત) :-
 • વિશ્વાસઘાત કરી શકે છે.
 • ઉતાવળા નિર્ણય લેતા નહીં,
 • મહત્વની યોજના અમલમાં મુકાય.
 • આર્થિક લાભ થાય.
 • શુભ કલર –રાખોડી
 • શુભ નંબર –૮

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • કામનું દબાણ વધે.
 • બેદરકારીથી નુકસાન થાય.
 • પ્રવાસના યોગ બને.
 • ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર –૩

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવશે.
 • મુસાફરી કદાચ સાકાર થશે.
 • મહેનત મુજબ પરિણામ મળે.
 • પરિવારમાં ખુશી આવે.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર –૮

 

 • મકર (ખ, જ) :-
 • આવકનો નવો સ્રોત ઊભો થશે.
 • બોલતા પહેલા વિચારજો.
 • ફિજુલ ખર્ચા રહ્યા કરે.
 • બેદરકારી ન રાખવી.
 • શુભ કલર – ક્રીમ
 • શુભ નંબર –૧

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • યોજના અટકાયેલી રહેશે.
 • લગ્નજીવનમાં તાણ પેદા થઈ શકે છે.
 • સ્વભાવમાં બદલાવ આવે.
 • કમરની સમસ્યા રહે.
 • શુભ કલર –પીળો
 • શુભ નંબર –૪

 

 • મીન (દ, ચ, ઝ, થ):-
 • ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો.
 • આર્થિક સ્થિતિ સુધરશે.
 • અણધારી ભેટ અને સોગાદો મળે.
 • તમારા વિરુધ્ધ ષડયંત્ર રચી શકે છે.
 • શુભ કલર – આસમાની
 • શુભ નંબર –૩