આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને પ્રેમમાં મીઠાશ વઘે, જાણો તમારું આજનુ રાશિભવિષ્ય….

જાણો 30 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશિભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૩૦-૦૧-૨૦૨૪, મંગળવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / પોષ વદ ચોથ /પાંચમ
  • રાશિ:-   કન્યા  (પ, ઠ, ણ)
  • નક્ષત્ર :-   ઉત્તર ફાલ્ગુની  (રાત્રે ૧૦:૦૭ સુધી.)
  • યોગ :-     અતિગંડ       (સવારે ૧૦:૪૫ સુધી.)
  • કરણ :-    બાલવ                    (સવારે ૦૮:૫૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે નથી.
  • સૂર્ય રાશિ Ø   ચંદ્ર રાશિ
  • મકર ü કન્યા
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૭.૨૦ એ.એમ                                  ü ૦૬.૨૫ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૧૦.૨૦ પી.એમ.                    ü ૧૦:૦૩ એ.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૩૦ થી બપોરે ૦૧:૧૫ સુધી.      ü બપોરે ૦૩.૩૯ થી ૦૫.૦૨ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø લાલ વસ્ત્રનું દાન કરવું.·        પંચમ ની સમાપ્તિ      સવારે ૧૧:૩૭ સુધી. જાન્યુ-૩૧·         

  • તારીખ :-        ૩૦-૦૧-૨૦૨૪, મંગળવાર / પોષ વદ પાંચમના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૯ થી ૧૨:૫૩
અમૃત ૧૨:૫૩ થી ૦૨:૧૬
શુભ ૦૩:૩૯ થી ૦૫:૦૨
 

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૨ થી ૦૯:૩૯
શુભ ૧૧:૧૬ થી ૧૨:૫૨
  • મેષ (અ, લ , ઈ) :-
  • વિદેશથી રહેતા લોકો થી લાભ થાય.
  • આંખની સમસ્યા રહે.
  • નાણાના વ્યહવારમા સાચવવું.
  • ગરમ વસ્તુથી લાભ થાય.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • નાની વાતનો પહાડ ન બનાવવો.
  • વડીલોના આશીર્વાદ લેવા.
  • પ્રેમમાં મીઠાશ વઘે.
  • વ્યસન છોડવા પ્રયત્ન કરી શકો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૬

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • મૂડ બદલાયા કરે.
  • કમીશનના ઘંધામા ફાયદો થાય.
  • ધને નિયંત્રણમાં રાખો.
  • લોકોને તમારાથી ખોટું લાગી શકે છે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કર્ક (ડ , હ) :-
  • માંદગીમાંથી રાહત મળે.
  • સૂર્યપ્રકાશ શરીરને આપવો.
  • ખોટો સમય બરબાદ ન કરવો.
  • કોઈ તમારી રાહ જુએ.
  • શુભ કલર – પોપટી
  • શુભ નંબર – ૨

 

 

  • સિંહ (મ , ટ) :-
  • બોલતા પહેલાં વિચારવું.
  • સાધન ચલાવતા ધ્યાન રાખવું.
  • લાંબી વાતો થાય.
  • વિનોદી સ્વભાવ રાખવો.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • લોકોની વાતમાં ન આવવું.
  • કીમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • સફેદ રૂમાલ જોડે રાખવો.
  • જે થાય તે તમારા માટે સારું છે.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૫

 

 

  • તુલા (ર , ત) :-
  • ખોટી શંકા ન કરવી.
  • નજર ન લાગે તેનું ધ્યાન રાખવું.
  • જૂની વાતો યાદ કરી મતભેદ ન કરવો.
  • સરકારી કામમાં લાભ થાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

 

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • ધન કમાવવાની તક બમણી થાય.
  • સોના ચાંદી ખરીદી શકાય.
  • સ્વ કેન્દ્રીકરણ અપનાવો.
  • માનસિક શાંતિ મળે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૪

 

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • શરદી-કફની સમસ્યા રહે.
  • પૂજા પાઠ કરવા માટે દિવસ સારો છે.
  • પીળી વસ્તુ રાખવાથી ફાયદો થાય.
  • ભૌતિક સુખ મળે.
  • શુભ કલર –સોનેરી
  • શુભ નંબર – ૧

 

 

  • મકર (ખ, જ) :-
  • ફિઝુલ ખર્ચ થાય.
  • સપનામાં સંકેત મળે.
  • આનંદમય દિવસ જાય.
  • નવી વસ્તુ જાણવા મળે.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર – ૭

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :
    • વસ્તુને સમજવા માટે સમય જાય.
    • ન બોલવામાં નવ ગુણ છે.
    • મિત્રતા પ્રેમમાં રૂપાંતરિત થાય.
    • બાકી રહેલ રકમ પાછી મળે.
    • શુભ કલર-જાંબલી
    • શુભ નંબર- ૫

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • વેપારમાં ફાયદો થાય.
  • કાળો દોરો હાથે બંધાવો.
  • નિર્ણય લેવામાં તકલીફ પડે.
  • લાગણી પર નિયંત્રણ રાખવું.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૮