દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૯-૦૧-૨૦૨૪, સોમવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / પોષ વદ ચોથ
- રાશિ:- સિંહ (મ, ટ)
- નક્ષત્ર :- પૂર્વ ફાલ્ગુની (સાંજે ૦૬:૫૯ સુધી.)
- યોગ :- શોભન (સવારે ૦૯:૪૪ સુધી.)
- કરણ :- બવ (સાંજે ૦૭:૩૩ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશિØ ચંદ્ર રાશિ
- મકર ü સિંહ (સવારે ૦૧:૪૬ સુધી જાન્યુ-૩૦)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૭.૨૦ એ.એમ ü ૦૬.૨૪ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૯.૩૪ પી.એમ. ü ૦૯:૩૪ એ.એમ. જાન્યુ-૩૦
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૩૦ થી બપોરે ૦૧:૧૪ સુધી. ü સવારે ૦૮.૪૩ થી ૧૦.૦૬ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø આજે સંકટ ચતુર્થી છે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવવો.· ચોથ ની સમાપ્તિ : સવારે ૦૮:૫૩ સુધી. જાન્યુ-૩૦·
- તારીખ :- ૨૯-૦૧-૨૦૨૪, સોમવાર / પોષ વદ ચોથના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૭:૨૦ થી ૦૮:૪૩ |
શુભ | ૧૦:૦૬ થી ૧૧:૨૮ |
લાભ | ૦૩:૩૮ થી ૦૫.૦૦ |
અમૃત | ૦૫:૦૦ થી ૦૬:૨૪ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૫ થી ૧૨:૫૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- સમસ્યા માથું ભારે કરાવે
- નવા કાર્યની શરૂઆત થાય.
- બેચેની અનુભવાય
- વધુ પડતા ઉતાવળા ન થવું
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- વૃષભ (બ, વ, ઉ) :-
- શાંતિ પૂર્વક કામ કરવું.
- બોલવા પર ધ્યાન રાખવું.
- પીઠ પાછળ ઘા થાય.
- બાળકો સાથે દિવસ આનંદ મળી જાય
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- મિથુન (ક, છ, ઘ) :-
- કામમાં મન ના પરોવાય.
- પ્રવાસના યોગ પ્રબળ બને
- ગેસ ,વાયુની સમસ્યા રહે.
- અતિથિ આવી શકે છે
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- નકરાત્મક ઉર્જાનો સંચાર થાય.
- ઓચિંતો કોઈ ખર્ચ થાય
- એકાંતમાં દિવસ પસાર કરવાનું મન થાય
- સ્નાયુઓની તકલીફ થાય.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- સિંહ (મ , ટ) :-
- રોકાણ સમજદારી પૂર્વક કરવું.
- તમારા પ્રિય પાત્ર સાથે ખાસ યોજના બને.
- બહાર ફરવાની મજા મણી શકો.
- ધ્યાન કરીને કામ કરવું.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કન્યા (પ , ઠ, ણ) :-
- આળસ રહ્યા કરે.
- પરિવાર સાથે ખટ-પીટ થાય.
- કોઈ પ્રવાસ થાય.
- જીવન જરૂરિયાત વસ્તુ મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- કોઈ સફળતા મળે
- નોકરિયાત વર્ગને સાચવવું.
- આંખોની સમસ્યા રહે
- વેપાર ધંધામાં સારું રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૧
- વૃશ્વિક (ન, ય) :-
- પાણી અને અગ્નિથી દૂર રહેવું.
- બહુ લોભ ન કરવો
- વિદ્યાર્થી ભણવામાં ધ્યાન રાખે.
- પ્રેમમાં વિવાદ થઈ શકે છે
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૪
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈ માંગલિક કાર્ય થાય
- ઘરમાં નવી વસ્તુ આવે.
- મહિલાથી કોઈ ફાયદો જણાય
- જમવામાં મજા ન આવે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- ઉતાવળ ન કરવી
- છુપા શત્રુ નું ધ્યાન રાખવું
- મિત્રોની મદદ મળે
- કોઈ ધાર્મિક સ્થળે જવાય
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઉધાર આપવું કે લેવું નહીં
- બેંકનાં કામ શાંતિથી કરવા.
- પ્રેમનો સ્વીકાર થાય
- ખોટું ટેન્શન ન લેવું.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- સમાજમાં સન્માન મળે.
- પેટની સમસ્યા રહે
- સાસરી પક્ષેથી ફાયદો થાય
- બહાર જમવાનું ટાળો
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૨