કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 17 માર્ચ ફાગણ વદ ત્રીજ સોમવાર છે. ચંદ્ર કુંભ રાશિમાં છે. સૂર્ય ધન રાશિમાં છે. ચિત્રા નક્ષત્ર બેઠું છે. સવારે 06.47 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.49 કલાકે થશે
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø ઓમ નમ: શિવાયની માળા કરવી. ત્રીજ ની સમાપ્તિ : સાંજે ૦૭:૩૩ સુધી.
- તારીખ :- ૧૭-૦૩-૨૦૨૫, સોમવાર / ફાગણ વદ ત્રીજના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૪૭ થી ૦૮:૧૭ |
શુભ | ૦૯:૪૭ થી ૧૧:૧૮ |
લાભ | ૦૩:૪૮ થી ૦૫.૧૯ |
અમૃત | ૦૫:૧૯ થી ૦૬:૪૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૧:૧૮ થી ૧૨:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- આસપાસની વસ્તુ રંગીન લાગે.
- નવી વસ્તુ શીખવા મળે.
- ઘરેલુ જીવનમાં ખુશીઓ રહેશે.
- પતિ-પત્ની વચ્ચે સહયોગ રહેશે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- કોઈ ભેટ-સોગાદ મળે.
- કામથી રાહત મળે.
- કોઈપણ સમસ્યામાં ફસાશો નહીં.
- કોઈ રોગ થવાની સંભાવના છે.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- મિથુન (ક, છ, ઘ) :-
- માનસિક શાંતિ મળે.
- કોઈ મહત્વની વાત જાણવા મળે.
- અચાનક અકસ્માત સર્જાઈ શકે.
- સ્વાસ્થ્ય વિશે સાવચેત રહો.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- કર્ક (ડ , હ) :-
- લોકોતમારી પ્રગતિથી ઈર્ષ્યા કરશે.
- ઉચ્ચ પ્રોફાઇલ લોકો સાથે સંપર્કમાં રહેશો.
- ઓફિસથી વહેલા ઘરે અવાય.
- બાળકો મદદ કરે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- સિંહ (મ , ટ) :-
- તમારી મહેનતનું ફળ મળશે.
- અચાનક ધન ખર્ચ થઇ શકે.
- રિયલ એસ્ટેટમાં ફાયદો જણાય.
- અટકી પડેલ કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- કન્યા (પ , ઠ, ણ) :-
- લોન લેવડદેવડમાં સાવધાની રાખો.
- મોટો નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
- સંગીત દિવસ ને આરામ બનાવે.
- લોકોને તમારી વાણી ગમે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- ઝઘડાખોર વર્તન ન કરો.
- કરેલાં કાર્યનો પસ્તાવો થાય.
- પતિ-પત્ની વચ્ચે મતભેદ થાય.
- સંતુલિત આહાર રાખો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- મહત્વપૂર્ણ કાર્યમાંવીલંબ થાય.
- વેપારમાં અચાનક લાભથાય.
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- લક્ષ્મીજી નું આગમન થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરો.
- નોકરીના સ્થાનમાં ફેરફારથાય.
- સંતાનથી ફાયદો થાય.
- નવા સંબંધ બંધાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- ચિંતાજનક સમાચાર મળી શકે.
- અધૂરા કામ પૂર્ણ થાય.
- નવી વસ્તુઓ ની ખરીદી થાય.
- ખાલી સમયમાં સપના જોવાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવું શીખવા મળે.
- પ્રિય પાત્ર તરફથી લાભ થાય.
- પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થાય.
- વેપારમાં આવક ઓછી થશે.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- બાગ બગીચામાં ફરવા જવાનું મન થાય.
- સુંદર વળાંક જીવનમાં આવે.
- મનને ઊંડો આઘાતલાગી શકે.
- આજે સુખ અને દુ:ખ સમાન રીતે મળશે
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:આ દિવસે માંગમાં સિંદૂર પુરવાથી બચવું, જાણો કેમ…
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
આ પણ વાંચો:સોમવતી અમાસે કરો આ ઉપાય, થશો આર્થિક અને માનસિક રીતે મજબૂત