આજનું રાશિફળ/ આ રાશીના જાતકોએ લીલા રંગના કપડાં ધારણ કરવા,જાણો આજનું રાશીફળ

આજે તારીખ 9 જુલાઇને અષાઢ સુદ ચૌદસને બુધવાર છે.  ચંદ્ર ધન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. મૂળ નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

Top Stories Rashifal Dharma & Bhakti

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

આજનું પંચાંગ:  આજે તારીખ 9 જુલાઇને અષાઢ સુદ ચૌદસને બુધવાર છે.  ચંદ્ર ધન રાશિમાં છે. સુર્ય મિથુન રાશિમાં છે. મૂળ નક્ષત્રમાં બેઠું છે. સવારે 5.59   કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 7.28 કલાકે થશે.

 

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

લીલા રંગના કપડા પહેરવા અથવા પાસે લીલા રંગનો રૂમાલ રાખો.·

ચૌદસનીસમાપ્તિ: સવારે ૦૧:૩૯ સુધી.જુલાઈ-૧૦·         

  • તારીખ:- ૦૯-૦૭-૨૦૨૫, બુધવાર/અષાઢ સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયુંસમય
લાભ૦૫:૫૯ થી ૦૭:૪૦
અમૃત૦૭:૪૦થી ૦૯:૨૨
શુભ૧૧:૦૩ થી ૧૨.૪૪
લાભ૦૫:૪૭ થી ૦૭:૨૯

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયુંસમય
શુભ ૦૮:૪૭થી ૧૦:૦૬
અમૃત૧૦:૦૬થી ૧૧:૨૫

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • મિત્રની મદદ મળે.
  • કુટુંબીજનોથી પ્રેમ મળે.
  • આનંદમય દિવસ જાય.
  • કોઈ મોટો નિર્ણય લઈ શકો.
  • શુભ કલર – નીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • માતા –પિતાના આર્શીવાદ લઈને કાર્ય કાર્ય કરવું..
  • કોઈની પર વિશ્વાસ ન મુકવો
  • સાસરિયા પક્ષ તરફથી આર્થિક મદદ થાય.
  • નવું વાહન કે મકાન ખરીદી શકાય
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૯

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • જમીન – મકાન માટે ઉત્તમ દિવસ છે.
  • ભાઈ બહેનથી લાભ થાય.
  • પરિવારમાં માંગલિક કાર્યના યોગ છે.
  • બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો સુધરશે.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કર્ક (ડ, હ) :-
  • શારીરિક પીડા સહન કરવી પડે.
  • ખોટો ધન ખર્ચ ન થાય તેનું ધ્યાન રાખવું.
  • નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
  • કોઈપણ અનિચ્છનીય બનાવ બને.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ, ટ) :-
  • પરિવારમાં ઝઘડા થાય.
  • વાહનથી અકસ્માત થઇ શકે.
  • આશાવાદી બનશો.
  • નવા કાર્ય થાય.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • તમારો આત્મવિશ્વાસ વધશે.
  • સરકારી કાર્ય આજે સરળતાથી પૂર્ણ કરો.
  • ઘરમાં ધાર્મિક કાર્ય થાય.
  • લગ્નજીવન સુંદર જણાય.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮
  • તુલા (ર, ત) :-
  • સંબંધોમાં સુધારો થશે
  • બીજાની પ્રવૃત્તિઓનું ન અનુકરણ કરવું
  • કોઈપણ યાત્રા મુલતવી રાખવી.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૧

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • પરિવાર સાથે હરવા – ફરવાની મજા આવે.
  • મિત્રો સાથે દિવસ આનંદમય જાય.
  • કાર્યક્ષેત્રનીનાની બાબતો પર ધ્યાન રાખો.
  • વૈવાહિક સંબંધો મધુર રહેશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૧

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • પ્રવાસના યોગ બને.
  • અકસ્માત થવાની સંભાવના છે.
  • બિઝનેસમાં સફળતા મળશે
  • કોઈ જૂના રોકાણથી લાભ થાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૪

 

  • મકર (ખ, જ) :-
  • સ્વાસ્થને લગતી સમસ્યા રહે.
  • કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
  • મનપસંદ કાર્ય પૂર્ણ થાય.
  • ખાસ યોજના બને.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૯

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • પ્રસન્નતાનોઅનુભવ કરશો.
  • દિવસ સામાન્ય રહેશે.
  • શત્રુઓની યાદીમાં વધારો થાય.
  • જમીન – મકાન બાબતમાં ઉકેલ મળે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૨

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • કોઈ આમંત્રણ મળે.
  • કોઈને કોઈપણ વચન આપવું નહિ.
  • પરસ્પર તાલમેલ ગાઢ બનશે.
  • વિશેષ સિદ્ધિ મેળવી શકો.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૮

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આ તારીખે જન્મ લેનારાઓ પર હોય છે શનિદેવના ખાસ આશીર્વાદ, સુધારી દે છે જાતકોનું જીવન

આ પણ વાંચો:જગન્નાથ મંદિરમાં રહસ્યમયી રીતે બનાવવામાં આવે છે ખીચડીનો મહાપ્રસાદ

આ પણ વાંચો: