Ahmedabad/ ઈતિહાસનો સૌથી મોટો અપહરણકાંડ જમીન માફિયાઓ સામે ફરિયાદ અમદાવાદના પરિવારના 17 સભ્યોનું અપહરણ એક જ પરિવારના 17 સભ્યોનું અપહરણ શાહીબાગ પોલીસ મથકે અપહરણની ફરિયાદ પોલીસ તપાસમાં મોટો ખુલાસો સામે આવ્યો ભાજપ જિ.પં.ના સભ્યએ કર્યું અપહરણ જિ.પં.ના સભ્યએ મિત્ર સાથે મળી કર્યું અપહરણ જમીન માલિક સહીત 17 લોકોનું કર્યું હતું અપહરણ જનક ઠાકોર-કુંદનસિંહ ચૌહાણએ કર્યું હતું અપહરણ તમામ લોકોને સિંગારવા ફાર્મ હાઉસમાં ગોંધી રાખ્યા શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી ફરિયાદ હાલ તમામ આરોપી પોલીસ પકડથી દૂર

Breaking News