Internatinal/ ઈન્ડોનેશિયામાં કોરોના તરખાટ યથાવત, ઈન્ડોનેશિયામાં વિશ્વમાં સૌથી વધુ કેસ, સપ્તાહમાં 3.10 લાખ કેસ સાથે પ્રથમ ક્રમે, છેલ્લાં 24 કલાકમાં 54 હજાર નવા કેસ, 24 કલાકમાં જ 1200થી વધુના મોત, UKમાં પણ નવા કેસ અડધો લાખથી વધુ, 24 કલાકમાં જ UKમાં 51,870 કેસ, સ્પેનમાં છેલ્લાં 24 કલાકમાં 31,060 કેસ, રશિયામાં 24 કલાકમાં 25,704 નવા કેસ July 17, 2021July 17, 2021parth amin Breaking News