Gujarat/ ઉંઝા ઉમિયાધામના નવા પ્રમુખની વરણી , નવા પ્રમુખ બન્યા બાબુ જમના પટેલ , દશક્રોઇ ભાજપના MLA છે બાબુ જમના પટેલ , કડવા પાટીદીરોની સૌથી મોટી સંસ્થા છે ઉંઝા ઉમિયાધામ January 2, 2022parth amin Breaking News