National/ ઉત્તરાખંડના મુખ્યમંત્રી રાવતે ફરી બાફ્યું, કહ્યું અમેરિકાએ આપણી પર 200 વર્ષ રાજ કર્યું, અમેરિકા અંગે તીરથ સિંહે માર્યો લોચો, કોરોનાની સ્થિતિ અંગે કહેવા જતાં ગોટાળો, અમેરિકા કરતાં ભારતમાં સ્થિતિ ઘણી સારી, કોરોનાને ભારતે વધુ સારી રીતે કર્યો હેન્ડલ
