Gujarat/ ઉદ્યોગજગત માટે માઠા સમાચાર સુઝલોન કંપનીનાં CMD તુલસી તંતુનું નિધન પૂણેમાં હાર્ટએટેકના કારણે અવસાન રાજકોટના પનોતા પુત્ર ગણાતા તુલસીભાઈનું નિધન 27 વર્ષ પહેલા દેશમાં પહેલીવાર લાવ્યા હતા પવનચક્કી October 2, 2022padma prajay Breaking News