કમોસમી વરસાદ/ ઉનાના ઉમેજ, ગરાળ, સનખડામાં ધોધમાર વરસાદ કેરીની ખેતી કરતા ખેડૂતોને પારાવાર નુકશાન સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ બપોર બાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ઉના તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ March 19, 2023jani Breaking News