Mahisagar/
ઉનાળો આવતા જ જંગલ આગ શરૂ ગૂંથલી પંચાયત વિસ્તારની નીલગીરીમાં આગ આગ લાગવાનું કારણ અકબંધ એક કલાકથી વધુ સમયથી ચાલુ છે આ આગ ગામ લોકો દ્વારા ફાયર ફાયટરને જાણ કરાઇ ગામ લોકો દ્વારા આગને કાબુમાં લેવાના પ્રયાસ ખેડૂતોના ઘઉંના ખેતરોમાં ઘૂસે તેવી શકયતા તલાટી ક્રમ મંત્રી તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે