Gujarat/ ઉના નવાબંદર જુથ અથડામણનો મામલો, નવા બંદર PSI કેતન પરમારે નોંધાવી ફરિયાદ , 1500 થી 2000ના ટોળા વિરુદ્ધ નોંધાયો ગુનો , ફરજમાં રૂકાવટ સહિતની કલમો અન્વયે નોંધાયો ગુનો , તોફાની ટોળાએ પોલીસ પર કર્યો હતો હુમલો, SP, PSI સહિત 7 પોલીસકર્મી થયા હતા ઘાયલ , પોલીસે ફાયરીંગ અને ટીયરગેસના સેલ છોડ્યા હતા May 24, 2021parth amin Breaking News