રાજકોટ/ ઉપલેટામાં EDની કાર્યવાહી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ મિલકત લીધી ટાંચમાં 16 કરોડની મિલકત લીધી ટાંચમાં મનદિપ ઇન્ડસ્ટ્રીઝ સામે ED દ્વારા કાર્યવાહી 2014 થી 2020 સુધી કંપનીએ લીધી હતી ક્રેડિટ લોન બેંક પાસેથી 47.30 કરોડની લીધી હતી ક્રેડિટ લોન 7 વર્ષ દરમ્યાન 47.30 કરોડની ક્રેડિટ લોન લીધી બેન્કની મંજૂરી વગર સ્ટોક વેચી દેતા નોંધી હતી ફરિયાદ મનદિપ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 47 કરોડની લીધી હતી લોન 47 કરોડની લોન બાદ 44 કરોડની છેતરપિંડી કરી September 26, 2022Maya Sindhav Breaking News