Gujarat/ ઉપલેટા નગરપાલિકા પેટા ચૂંટણીનો મામલો, વોર્ડ નંબર 5માં પેટા ચૂંટણી થઈ હતી, ઉપલેટા વોર્ડ નં 5 ની બેઠક ભાજપ પાસેથી આંચકી કોંગ્રેસ, મત ગણતરીમાં કોંગ્રેસનો વિજય, કોંગ્રેસના દક્ષાબેન સંજયભાઈ વેકરીયાનો વિજય, 213 મતે કોંગ્રેસના ઉમેદવારે સીટ કબજે કરી

Breaking News