Gujarat/ ઉર્જામંત્રીએ કર્યો કોલસાની તંગીનો સ્વીકાર, કોલસાની તંગીને કારણે રાજ્યમાં વીજ સંકટ, વીજળીની તંગી મુદ્દે ઉર્જા મંત્રીનું નિવેદન, વાપીમાં કનુ દેસાઈએ આપ્યું નિવેદન, અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં સ્થિતિ સારી, સૌરાષ્ટ્રમાં રાત્રે વીજ પુરવઠો આપવાનુ આયોજન

Breaking News