Breaking News/ ઉ.પ્રદેશના ઉપ મુખ્યમંત્રીની કેશોદમાં હાજરી કેશોદ વિધાનસભા બેઠક પર બ્રિજેશ પાઠકની સભા ભાજપ ઉમેદવાર દેવા માલમના સમર્થનમાં સભા માંગરોળ તા.ના ખરેડા ફાટક ખાતે જાહેર સભા યોજાઈ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો રહ્યા હાજર November 18, 2022Maya Sindhav Breaking News