અકસ્માત/ ઊંઝા હાઇવે પર બાઇક ચાલકનો અકસ્માત કારે મોટરસાયકલ સવાર યુવાનને હવામાં ફંગોળ્યો રુવાડા ઉભા કરી દેતા દ્દશ્ય CCTVમાં થયા કેદ પેટ્રોલ ભરાવીને બાઈક ચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો. કારે બાઈક સવારને ફૂટબોલની જેમ હવામાં ફંગોળ્યો બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ

Breaking News