Gujarat/ ઊર્જા ભરતી કૌભાંડ મામલો , ધનસુરાથી શિક્ષક અરવિંદ પટેલની પોલીસે અટકાયત , અરવિંદ પટેલને પૂછપરછ માટે પોલીસે કરી અટકાયત , શાળામાં ફરજ દરમિયાન પોલીસે કરી અટક , ઊર્જા ભરતી મામલે યુવરાજસિંહ દ્વારા અપાયું હતું નામ

Breaking News