Gujarat/ ઊર્જા વિભાગમાં કૌભાંડ આક્ષેપ મામલો , ધનસુરાના અવધેશ પટેલનું નામ ખુલતા હડકંપ , ભાજપ યુવા મોરચા મહામંત્રી છે અવધેશ પટેલ , ઊર્જા વિભાગમાં ભરતીમાં કૌભાંડનો આક્ષેપ , મીડિયા પહોંચતા પહેલા કાર મૂકી થયા રવાના , પોલીસ અટકાયતના ડર થી મીડિયા સામે આવવાનું ટાળ્યું
