Gujarat/ ઊર્જા વિભાગમાં ભરતી કૌભાંડ મામલો , મુખ્ય કથિત આરોપી પોલીસ સમક્ષ હાજર , અવધેશ પટેલે પોલીસ સમક્ષ હાજર થયો , LCB પોલીસ દ્વારા અવધેશ પટેલની પૂછપરછ , જવાબ લેવાયા બાદ અવધેશ પટેલનો છુટકારો , અવધેશ પટેલે કાનૂની સલાહ મેળવવા પ્રક્રિયા હાથ ધરી

Breaking News