National/ એપ્રિલના પહેલા દિવસે જ મોંઘવારીના 3 વિસ્ફોટ, મોંઘવારીનો માર એપ્રિલ ફૂલ નથી, મહિનાના પ્રથમ દિવસે જનતા પર મોંઘવારીનો માર, દૂધ, CNG અને LPG સિલિંડરમાં ભાવવધારો, વડોદરામાં દૂધમાં રૂપિયા 2નો વધારો કરાયો, અદાણીએ CNGના ભાવમાં રૂ. 5નો કર્યો વધારો, કોમર્સિયલ LPG સિલિંડરમાં રૂ. 250 વધ્યા, PNGના ભાવમાં પણ રૂપિયા 4નો વધારો, ઘરેલુ ગેસના ભાવ ન વધતા આંશિક રાહત,

Breaking News