National/ એર ઇન્ડિયા પર સૌથી મોટો સાયબર એટેક,45 લાખ પ્રવાસીઓના 10 વર્ષ જૂના ડેટાની કરાઇ ચોરી,26 ઓગસ્ટ 2011થી 3 ફેબ્રુઆરી 2021નો ડેટા ચોરાયો,જન્મ તારીખથી લઇ પાસપોર્ટની માહિતી ચોરાઇ,પ્રવાસીઓના ક્રેડિટ કાર્ડનો ડેટા પણ લીક,એર ઇન્ડિયાનું નિવેદન, પ્રવાસીઓ પોતાના પાસવર્ડ તુરંત બદલે,સ્ટાર અલાયન્ઝ અને એર ઇન્ડિયા એકાઉન્ટનો ડેટા પણ ચોરાયો May 21, 2021parth amin Breaking News