Not Set/ “એ દિલ હૈ મુશ્કિલ” પર સિનેમા ઓનર્સ અને એગ્ઝીબિટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રોક લગાવી

કરણ જોહરની ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” 28 ઓક્ટોબરે રિલિજ થઇ રહી છે.. જો કે આ ફિલ્મ પહેલાથી જ વિવાદમાં રહી છે. ત્યારે હવે આ ફિલ્મને લઇને નવો વિવાદ સર્જાયો છે…આ ફિલ્મ પર સિનેમા ઓનર્સ અને એગ્ઝીબિટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રોક લગાવી છે. એસોસિએશનના પ્રમુખ નિતિન દાતારે પણ આ ફિલ્મ રિલિજ કરવાની મનાઇ ફરમાવી છે.. […]

Uncategorized

કરણ જોહરની ફિલ્મ “એ દિલ હૈ મુશ્કિલ” 28 ઓક્ટોબરે રિલિજ થઇ રહી છે.. જો કે આ ફિલ્મ પહેલાથી જ વિવાદમાં રહી છે. ત્યારે હવે આ ફિલ્મને લઇને નવો વિવાદ સર્જાયો છે…આ ફિલ્મ પર સિનેમા ઓનર્સ અને એગ્ઝીબિટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ રોક લગાવી છે. એસોસિએશનના પ્રમુખ નિતિન દાતારે પણ આ ફિલ્મ રિલિજ કરવાની મનાઇ ફરમાવી છે.. આ ફિલ્મ પર રોક લગાવવાનુ કારણ એ છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યાં છે. તેથે એસોસિએશને કહ્યુ કે પાકિસ્નાત અને ભારત વચ્ચે સર્જિકલ સ્ટ્રાઇક થઇ હતી. તેથી સુરક્ષાને ધ્યાને રાખી આ નિર્ણય લીધો છે.