Gujarat/ ઓક્સિજન મુદ્દે રાજ્ય સરકારનાં કેન્દ્ર પર પ્રહાર, મુખ્યસચિવ અનિલ મુકીમે રજૂ કર્યુ સોગંધનામુ, 1400 ટન ઓક્સિ.જરૂર સામે 975 ટન જથ્થો આપ્યો, સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારની કબૂલાત, કેન્દ્ર સરકાર પૂરતો ઓક્સિજન નથી આપતી, ઓક્સિજનનાં અભાવે દર્દીઓ ભારે હાલાકીમાં, રાજ્ય સરકાર પાસે પૂરતો ઓક્સિજન નથી

Breaking News