Breaking News/ ઓખાના બંદર પર જોવા મળી બિપારજોયની અસર, ઓખા બંદર પર દરિયાના મોજામા કરંટ, દરિયો બન્યો ગાંડુ તુર ઓખા જેટી પર પાણી ફર્યા, દલાડા બંદર પર પાણી ફરતા લોકો ના જીવ આધર, તંત્ર દ્વારા લોકો ને ખસેડી દેતા કોઈ જાનહાની નહી

Breaking News