India/ ઓમિક્રોનની ચિંતા વચ્ચે રાહત આપતી ખબર, દેશમાં ઓમિક્રોન સંક્રમિત 40% દર્દી રિકવર, દેશમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંક 3,071, 3,071 પૈકી 1,203 થયા સંપૂર્ણ સ્વસ્થ, સૌથી વધુ 876 કેસ નોંધાયા મહારાષ્ટ્રમાં, ગુજરાતમાં ઓમિક્રોન સંક્રમિતોનો આંક: 204, ગુજરાતમાં 204 પૈકી 151 થયાં સંપૂર્ણ સ્વસ્થ
