ઓડિશા ટ્રેન દુર્ઘટના/ ઓરિસ્સાની ટ્રેન દુર્ધટનાના અસરગ્રસ્તોને મોરારિબાપુની સહાય મૃતક પામેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ મૃતક અને ઘાયલોના પરિવારને રૂપિયા ૫૦ લાખની સહાય પૂજ્ય મોરારીબાપુ રામકથા માટે છે કલકત્તામાં કરુણ ઘટના અંગે મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી દેશ અને વિદેશના શ્રોતાઓ દ્વારા આ રાશિ પહોંચાડવામાં આવશે June 3, 2023jani Breaking News