Gujarat/
ઓલપાડ તાલુકા પંચાયતની કીમની બંને બેઠકો પર ત્રિપાખીયો જંગ, ભાજપ સામે ભાજપની જંગ, કીમ બેઠક 2 પર કીમના દિગ્ગજ સન્મુખ ઢીમ્મર એ અપક્ષ માંથી ઉમેદવારી નોંધાવી, જ્યારે કીમ બેઠક 1 પર જિલ્લા પંચાયત ના સંભવિત મહિલા ઉમેદવાર રેખા પટેલ ની ટીકીટ કપાતા તાલુકા બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી, બંને બેઠકો પર અપક્ષ ઉમેદવારી થતા કીમ ભાજપ માં હડકમ્પ ની પરિસ્થિતિguj