Not Set/ કચ્છના ખાવડા વિસ્તારની આસપાસ બે આઇએસઆઇના એજન્ટ પકડાયા

કચ્છના ખાવડા વિસ્તારની આસપાસ બે આઇએસઆઇના એજન્ટ મોહમ્મદ અલાના સમા અને શકુર સુમરાની અમદાવાદ એટીએસએ બુધવારે ધરપકડ કરી હતી. આ બને આરોપીને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યા હતા…એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. તપાસ હાથ ધરી હતી. બંને શખસ પાસેથી પાકિસ્તાનના પાસપોર્ટ, ભારતના વિવિધ જગ્યાના નકશા અને […]

Uncategorized

કચ્છના ખાવડા વિસ્તારની આસપાસ બે આઇએસઆઇના એજન્ટ મોહમ્મદ અલાના સમા અને શકુર સુમરાની અમદાવાદ એટીએસએ બુધવારે ધરપકડ કરી હતી. આ બને આરોપીને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યા હતા…એટીએસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે કોર્ટે બાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતાં. તપાસ હાથ ધરી હતી. બંને શખસ પાસેથી પાકિસ્તાનના પાસપોર્ટ, ભારતના વિવિધ જગ્યાના નકશા અને મોબાઇલ મળી આવ્યા છે. બંન્ને એજન્ટ બે વર્ષથી પાકિસ્તાનમાં માહિતી લિક કરતાં હતાં. અલાને 4 વખત કાયદેસર પાકિસ્તાન ગયો હતો, જ્યારે એક વખત ગેરકાયેદસર બોર્ડર પાર કરી હતી આવું એટીએસ તપાસમાં ખુલાસો થયો હતો.