Gujarat/ કચ્છના ભચાઉમાં પ્લાયવુડ કંપનીમા આગ, પ્લાયવુડ બનાવતી કંપનીમાં ભીષણ આગ, આગ લાગતાં લાખોની મશીનરી બળીને ખાક, ફાયરબ્રિગેડની ગાડીઓ 8 ગાડીઓ ઘટનાસ્થળે, ફાયરબ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુનો પ્રયાસ February 10, 2021parth amin Breaking News