Kutch/ કચ્છમાં કોરોના વકરતા RTOએ આદેશ કર્યો જારી, જિલ્લામાં વાહનચાલકોને નિયમોનું પાલન કરવા સૂચના, બસ,રીક્ષા,ટેક્ષી એસો.ને પત્ર લખી કરાઈ જાણ, બસમાં કેપિસિટીના 75 ટકા,રિક્ષામાં બે પેસેન્જરને મંજૂરી, નિયમ ભંગ કરનારા લોકો સામે કાર્યવાહીની ચેતવણી April 9, 2021hardik prajapati Breaking News